શિવ આરતી | Shiv Aarti in Gujarati
જય શિવ ઓંકારા, ભજ જય શિવઓંકારા બ્રહ્મા વિષ્ણુ સદાશિવ અર્ધાગી ધારા. અકાનન ચતુરાનન, પંચાનન રાજે, શિવ પંચાનન… હંસાનન ગરૂડાસન વૃષવાહન સાજે, ॐ જય શિવઓંકારા દો ભુજ ચાર ચતુર્ભુજ, દસ ભુજ અતિ સોહે, શિવ દસ ભુજ… તીનો રૂપ નિરખતાં ત્રિભુવન જન મોહે, ॐ જય શિવઓંકારા અક્ષમાલા વનમાલા રુણ્ડમાલા ધારી, શિવ રુણ્ડમાલા… ચંદન મૃગમદ સોહે ભાલે શુભ […]